શિક્ષણ અંતર્ગત માહિતિ SMS દ્વારા ફ્રીમા આજીવન મેળવવા GOOGLE group માટે ON viralshira લખી 9870807070 પર મેસેજ મોકલો.અને GUPSHUP GROUP માટે JOIN viralshira લખી 09219592195 પર મોકલો. અને

કોઇ પણ ફાઇલને PDF માં કન્વર્ટ કરવા માટે PDF CONVERTER, સરકારી કર્મચારીઓ માટે પગારની ગણતરી યંત્ર, તેમજ PIYANO વગાડવા માટે જુઓ મારા બ્લોગની સૌથી નીચે.

Saturday, 18 May 2013

Thursday, 9 May 2013

ફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસની નવી મુદત તારીખ  ૦૪/૦૭/૨૦૧૩ આવી છે.


ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તા.  13/05/2013 ના રોજ બોર્ડની વેબસાઈટ  www.gseb.org પર  જોવા મળશે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓને તેમની શાળાનું પરિણામ જિલ્લાના નિયત કરેલ વિતરણ સ્થળોએ તા.  18/05/2013 ના રોજ સવારના 9-00 કલાકથી સાંજના 4-00 કલાક સુધી મળશે. 

Monday, 29 April 2013

મિત્રો મે બ્લોગ બનાવ્યો તેને આજે 29 / 0 4 / 2013 ના રોજ એક વર્ષ પૂરા થયેલ છે. અને મે ધારેલ કરતા અનેકગણી સફળતા બધા મિત્રો તરફથી મળેલ છે. આજે એક વર્ષમાં 533333 જેટલા મુલાકાતીઓએ આ બ્લોગની મુલાકાત લીધેલ છે. બધા મિત્રોનો આ બ્લોગ પર વિસ્વાસ મુકવા બદલ ખુબ ખુબ આભાર.


Thursday, 25 April 2013

ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રીતોને રહેમરાહે નિમણૂંક અંગેની યોજનાના અત્યાર સુધીના તમામ પરિપત્રો

 


Thursday, 18 April 2013


ઉપરોક્ત પ્રોગ્રામ સવજીભાઇ એમ. ભાગવત શિક્ષક નવાપરા પ્રાથમિક શાળા,લાલપુર, તા. - લાલપુર, જિલ્લો - જામનગર એ બનાવેલ છે.

Wednesday, 17 April 2013

ભવિષ્યના શિક્ષકો ન્યાય માટે પહોંચ્યા ગાંધીનગર, આપ્યું આવેદનપત્ર
જુન-જુલાઇ ૨૦૧૨માં લેવાયેલી ટેટની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોને રાજ્યની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬થી ૮માં વિષયોના શિક્ષક તરીકે હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં ન આવતાં બુધવારે સવારે ગાંધીનગરમાં ઘ-જીરોથી એક મૌન રેલી યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં.

ઉચ્ચ પ્રાથમિક શાળાઓના ભાવિ શિક્ષકો રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર આપવા ગાંધીનગરમાં આવ્યાં હતાં. તેમણે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, બાળકોના પાયાના શિક્ષણ માટે તેમજ અમારી રોજગારીનો પ્રશ્ન હલ થાય તે માટે અને અમને આમારી લાયકાત પ્રમાણે યોગ્ય ફરજ બજાવવાની તક મળે તે હેતુથી રાજ્યની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં તાકિદે અમારી ભરતી કરવામાં આવે. તેવી માગણી કરવામાં આવી છે. તસવીરોઃ નરેન પંચાલ.
TOMORROW Divya bhaskar NEWS ma aavse.....

 

SMC ઓડીટ


Monday, 15 April 2013

ચાલો ગાંધીનગર ટેટ મહાઅભિયાનમાં જોડાવા

સમગ્ર ગુજરાતના તમામ ટેટ પાસ ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે તારીખ : 17 / 04 / 2013 ના 11 : 00 કલાકે સવારે રેલી સ્વરુપે શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપીને અનસન પર બેસવાનું છે તો આ અભિયાનમાં જોડાવા ચાલો ગાંધીનગર. એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે બધા ભેગા થસુ. અને પછી રેલી સ્વરુપે આવેદનપત્ર આપવા જશુ.

KALPESH SABVA (PATEL) MO:-97 23 44 68 48

Sunday, 14 April 2013


ઉપરોક્ત પ્રોગ્રામ કલ્પેશભાઇ ચોટલિયાએ તૈયાર કરેલ છે. આ.શિ. મેવાસા પ્રાથમિક શાળા, તા. દ્વારકા, જિ. જામનગર